એક શુભ કાર્યની પહેલ રઘુવીર સેના તરફથીઃ
આ શિયાળાની ઋતુમા જરૂરિયાતમંદ ગરીબ લોકોને કપડા પહોચાડવાની પહેલ કરવામા આવે છ
જો આપ આ શુભકાર્યમા સહભાગી થવા માંગતા હોય તો આપ આપના જુના કપડા આપવા માટે
નીચેના નંબર પર ફોન કરી શકો છ ફોન કર્યા બાદ ૧૨ કલાકમા કપડા આપના ઘરેથી કલેક્ટ કરી
લેવામા આવશે તો બધા જ લોકોને સહકાર આપવા રઘુવીર સેનાની વિનંતી. જય જલારામ જય
જલિયાણ!!!
ધ્રુવલ બારાઈ (રાજકોટ) (૯૭૨૫૬૩૨૭૪૯)
મનીષભાઈ (રાજકોટ) (૯૭૨૫૨૫૨૫૬૪)
મયુરભાઈ (રાજકોટ) (૯૯૯૮૫૨૨૨૮૫)
સાર્થક(હિરેન ગણાત્રા) (રાજકોટ) ૯૦ ૯૯૯ ૨ ૯૯૯ ૪
No comments:
Post a Comment